Gujarati Meaning of 'concern'

Meaning of 'Concern'

  • સંબંધ
  • હિતસંબંધ
  • નિસ્બત
  • રસ
  • ફિકર

Related Phrases

  • Public concern જાહેર સંસ્થા જાહેર ચિંતા
  • Concern oneself with ની સાથે સંબંધ ધરાવવો કે કામમાં ગૂંથાયેલું રહેવું
  • Going concern 1. ધીકતી પેઢી    2. ધમધોકાર ચાલતી પેઢી    3. ચાલુ પેઢી
  • Sister concern ભગિનિ સંસ્થા
  • Commercial concern વેપારી પેઢી
  • Industrial concern 1. ઔદ્યોગિક પેઢી    2. ઔદ્યોગિક સંસ્થા
  • Sole proprietary concern 1. એકની જ માલિકીની પેઢી    2. એકની જ માલિકીની સંસ્થા    3. એક-માલિકી પેઢી

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words