Gujarati Meaning of 'wave'

Meaning of 'wave'

  • મોજું
  • તરંગ
  • મોજાના જેવો તાત્પૂરતો લાગણી ઇ.નો ઉછાળો
  • હાથ હલાવવો તે
  • આંદોલન
  • હાથ હલાવીને ઇશારો કરવો

Related Phrases

  • Tidal-wave 1. દરિયાનું પ્રચંડ મોજું    2. ભરતીજન્ય મોજું
  • Hot wave ગરમીનું મોજું
  • Tidal wave ભરતીનું મોજું
  • Heat wave 1. ગરમીનું મોજું    2. સખત ગરમી
  • Carrier-wave 1. સંવાહક તરંગ    2. સંદેશો લઇ જનારું ઊંચા આવર્તનવાળું વિદ્યુતચુંબકીય મોજું
  • Wave-down થોભવા ઇશારો કરવો
  • Carrier wave પ્રસારણ માટે સૂરના ચડ-ઊતર સાથે ઉચ્ચ આવર્તિત દોલન મોજું
  • Wave-length 1. એક પછી એક આવતાં બે મોજાંની ટોચો વચ્ચેનું અંતર    2. માણસની વિચારવાની રીત
  • Brain wave 1. બુદ્ધિનો ચમકારો    2. એકાએક સ્ફુરેલો વિચાર
  • Wave length તરંગ લંબાઈ

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words