Gujarati Meaning of 'saloon'

Meaning of 'saloon'

  • મેળાવડાનો મોટો ઓરડો
  • દીવાનખાનું
  • વહાણના પ્રવાસીઓ માટેનો વિશિષ્ટ કામ માટેનો મોટો જાહેર ઓરડો
  • દારૂની દુકાન
  • ખાસ સુખસગવડવાળો આગગાડીનો ડબો

Related Phrases

  • Saloon car માથે છતવાળી મોટરગાડી
  • Saloon-bar અમેરિકા અને કેનેડામાં દારૂ વેચવાની દુકાન
  • Saloon-cat ડ્રાઈવરની પાછળ આડ વિનાની બંધ બારણાવાળી મોટરગાડી

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words