Gujarati Meaning of 'rush'

Meaning of 'rush'

  • ભેજવાળી જમીનમાં થતો એક છોડ
  • તેની માવાવાળી સળી
  • રશની સળીઓ
  • જોરથી અને ઝડપથી આગળ વધવું
  • અચાનક હુમલો કરીને લઈ લેવું
  • એકદમ અથવા ખૂબ ઝડપથી દોડી જવું
  • હુમલો

Related Phrases

  • Rush-hour 1. ભારે અવરજવરનો સમય    2. ભારે ભીડનો સમય    3. ભારે કામકાજનો સમય
  • Rush system ઝડપી સિંચાઈ
  • Rush-job 1. ઢીલ વિના કરવાનું કામ    2. ઉતાવળું કામ
  • Rush-light બરુની સાંઠીને મીણમાં બોળી પેટાવેલો દીવો
  • Rush hours 1. ભારે અવરજવરનો સમય    2. ભીડનો સમય

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words