Gujarati Meaning of 'run'

Meaning of 'run'

  • દોડતા જવું
  • ઝડપથી જવું
  • વહેવું
  • નિયમિતપણે જવું
  • નિયમિતપણે દોડવું
  • નાસી જવું
  • હરીફાઈની શરતમાં ભાગ લેવો

Related Phrases

  • In the long run લાંબે ગાળે
  • To run one close 1. -ને પહોંચી વળવું    2. -ને આંબી જવું
  • Run-away-with 1. ઉપાડી જવું    2. વાપરી નાખવા    3. -નો ઉતાવળમાં સ્વીકાર કરવો
  • Run-out દોડનાર રન પૂરો કરે તે પહેલાં સ્ટમ્પને દડો મારીને આઉટ કરવો તે
  • Run-up 1. મહત્વનો બનાવ બનવાનો સમય    2. દોડવાનું કાર્ય    3. દોડેલું અંતર
  • Run-across અચાનક ભેટો થવો
  • Run-into 1. ટકરાવું    2. અનપેક્ષિતપણે ભેટો થવો
  • Run-away 1. નાસી છૂટવું    2. નાસી જનાર    3. ભાગેડુ
  • Run-to 1. અમુક સંખ્યા કે રકમ થવી    2. -ને માટે આવશ્યક પૈસા કે લાયકાત હોવી
  • Run-of-the-mill 1. સામાન્ય    2. તદ્દન સામાન્ય

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words