Gujarati Meaning of 'ring'

Meaning of 'ring'

  • વીંટી
  • અંગૂઠી
  • કડું
  • નાળાકાર કે ગોલ વસ્તુની ફરતેની બંગડી
  • વલય;
  • માણસોનું કે વસ્તુઓનું (બનેલું) વર્તુળ
  • આવી રચના

Related Phrases

  • Ring road વર્તુળ માર્ગ
  • Ring-road 1. શહેર ફરતે બહારનો રસ્તો    2. વર્તુળ માર્ગ
  • Ring-up -ને ટેલિફોન કરવો
  • Ring-fence 1. અમુક રકમને અમુક પ્રસંગ માટે વાપરવાનું નિયંત્રણ    2. અમુક લોકો અમુક હેતુ માટે જ ઉપયોગ કરી શકે તેવુ નિયંત્રણ
  • Wedding-ring પરિણીત વ્યક્તિ દ્વારા પહેરાતી લગ્નની વીંટી
  • Ring-dove ડોકે ગોળ કાંટલાવાળું એક જાતનું કબૂતર
  • Ear ring 1. એરિંગ    2. કાનનું ઘરેણું    3. કાનનું આભૂષણ
  • Ring-finger 1. ત્રીજી આંગળી    2. અનામિકા
  • Growth ring વૃદ્ધિ - વલય
  • Ring-main વૈકલ્પિક માર્ગ પૂરો પાડનાર કડાની અંદર બંધ કરેલા કેબલ દ્વારા વીજળીનો પુરવઠો

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words