Gujarati Meaning of 'reserve'

Meaning of 'reserve'

  • ઉપભોગ કે ઉપચાર મુલતવી રાખવો
  • ભવિષ્યને માટે રાખી મૂકવું
  • -નો કબજો અથવા કાબૂ પોતાની પાસે (ચાલુ) રાખવો
  • -ને માટે અલગ કાઢી મૂકવું; અગાઉથી બેઠક લઇ રાખવી
  • ભવિષ્યમાં ઉપયોગ માટે રાખી મૂકેલી વસ્તુ
  • કંપનીની મૂડીમાં ઉમેરેલો નફો
  • ગમે ત્યારે વાપરવા માટે મળી શકે એવી રીતે રાખેલી મૂડી

Related Phrases

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words