Gujarati Meaning of 'pole'

Meaning of 'pole'

  • લાકડા ઈ. નો લાંબો પાતળો વળો, વાંસડો કે સોટો
  • અંતર માપવાનું એક પરિમાણ

Related Phrases

  • Pole star ઉત્તર ધ્રુવ તારો
  • Totem-pole 1. કોતરેલા કુળપ્રતીકોવાળો વાંસ    2. ઉત્તર અમેરિકાના વાયવ્ય પ્રદેશના રહેવાસીઓએ સ્થાપિત કરેલ
  • South pole દક્ષિણ ધ્રુવ
  • Clod pole 1. મૂર્ખ    2. ગમાર
  • Ridge-pole લાંબા તંબૂનો આડો મોભ

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words