Gujarati Meaning of 'place'

Meaning of 'place'

  • કોઈ ચીજવસ્તુએ રોકેલો અવકાશનો ભાગ, જગ્યા
  • ગામ, ઈમારત, ઘર કે મકાન વગેરે
  • ધોરણ ક્રમ ઈ. માં સ્થાન
  • કોઈ વ્યક્તિ માટેની અલાયદી બેઠક
  • ચોપડી ઈ. નો હિસ્સો, મુદ્દો વગેરે
  • વ્યાપાર, વ્યવસાય વગેરેમાં સ્થાન

Related Phrases

  • Place of profit 1. લાભકારી પદ    2. લાભ-પદ
  • Public place 1. જાહેર સ્થળ    2. સાર્વજનિક સ્થળ
  • Resting-place વિરામસ્થાન
  • Watering-place 1. પ્રાણીઓની પાણી પીવાની જગ્યા    2. હવાડો    3. દરિયાકાંઠે આવેલું હવા ખાવાનું સ્થળ
  • Dwelling place 1. નિવાસસ્થાન    2. રહેઠાણ
  • Place-name સ્થળનામ
  • Birth place 1. જન્મભૂમિ    2. વતન
  • Comb a place સ્થાનની ઝીણવટભરી નિરીક્ષા કરવી
  • Take-place 1. બનવું    2. થવું
  • Parking place 1. વાહન ઊભું રાખવાની જગ્યા    2. વાહન પાર્ક કરવાની જગ્યા    3. પાર્કિંગ-સ્થળ

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words