Gujarati Meaning of 'part'

Meaning of 'part'

  • ભાગ
  • હિસ્સો
  • અંશ
  • અવયવ
  • ખંડ

Related Phrases

  • Component part 1. અંગભૂત ભાગ    2. ઘટક
  • Part-payment આંશિક ચુકવણી
  • Part company with થી છૂટા પડવું
  • Spare part 1. યંત્ર, વગેરેનો વધારાનો ભાગ    2. છૂટો ભાગ
  • In part 1. અંશતઃ    2. આંશિક રૂપે
  • Part time કામના નિયત સમય કરતાં ઓછા સમય માટેનું
  • For my part મને લાગે વળગે છે ત્યાં સુધી
  • Part-time worker અંશકાલિક કામદાર
  • Integral part 1. અભિન્ન અંગ    2. અંગભૂત ભાગ
  • For the most part 1. મોટેભાગે    2. મુખ્યત્વે કરીને

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words