Gujarati Meaning of 'paddle'

Meaning of 'paddle'

  • હાથ વડે મારવાનું, પહોળા છેડાવાળું હલેસું અથવા હોડીનો ચાટવો
  • જહાજના પંખાનું પાંખિયુ
  • હલેસું ચલાવવાની ક્રિયા અથવા અવધિ
  • હોડકાને હલેસા વડે ચલાવવું

Related Phrases

  • Paddle wheel આગબોટ કે સ્ટીમરનો લાકડાનાં પાંખિયાંવાળો પંખો, જે સ્ટીમરનો લાકડાનાં પાંખિયાંવાળો પંખો, જે સ્ટીમરને પાણીમાં આગળ ધકેલતો રહે છે.

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words