Gujarati Meaning of 'office'

Meaning of 'office'

  • કચેરી
  • કાર્યાલય
  • હોદ્દો
  • પદ

Related Phrases

  • Editor’s office 1. સંપાદક કાર્યાલય    2. તંત્રી કાર્યાલય
  • Removal from office 1. હોદા પરથી રુખસદ    2. હોદ્દા પરથી છૂટા કરવું તે
  • Serve an office 1. હોદ્દા પર કામ કરવું    2. હોદ્દા પર નોકરી કરવી
  • Post office ટપાલ કચેરી
  • Paperless office 1. કાગળવિહિન કાર્યાલય    2. કાગળવિહિન કચેરી
  • Seamen employment Office નાવિક રોજગાર કચેરી
  • Office of issue નિર્ગમ કચેરી
  • Sorting mail office 1. વર્ગીકરણ ટપાલ કચેરી    2. વર્ગણી ટપાલ કચેરી
  • Tourist information office 1. પ્રવાસ-માહિતી કચેરી    2. પ્રવાસન-માહિતી કચેરી
  • Strength of office 1. કચેરીનું સંખ્યાબળ    2. કચેરીના કર્મચારીઓની સંખ્યા

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words