Gujarati Meaning of 'leaf'

Meaning of 'leaf'

  • પાંદડું
  • પર્ણ
  • પાનું
  • પૃષ્ઠ
  • વરખ

Related Phrases

  • Inter-leaf અંતઃપૃષ્ઠ
  • Palm leaf manuscript તાડપત્રીય હસ્તપ્રત
  • Birch leaf ભૂર્જપત્ર
  • Acute leaf 1. અણિયાળું પાંદડું    2. અણીદાર પાંદડું
  • Rose-leaf ગુલાબની પાંખડી
  • Tea-leaf ચાની પત્તી
  • Gold-leaf સોનાનો વરખ
  • Bud leaf કુંપળ
  • Betel leaf નાગરવેલનું પાન
  • Fly leaf પુસ્તકનું શરૂઆતનું કોરું પાનું

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words