Gujarati Meaning of 'keep'

Meaning of 'keep'

  • રાખવું
  • સંભાળી રાખવું
  • કિલ્લાનું બુરજ

Related Phrases

  • Keep in the dark 1. કોઈ વ્યક્તિને અંધારામાં રાખવું    2. કોઈ વ્યક્તિથી વાત છુપાવવી
  • Keep good hours રાત્રે વહેલા સૂઈ જઈને સવારે વહેલા ઊઠવું
  • Keep house 1. ઘર ચલાવવું    2. ઘરમાં મૂકવું કે રાખવું
  • To keep an eye on 1. -ને ધ્યાનમાં રાખવું    2. -ની ચેષ્ટા પર લક્ષ આપવું
  • Be on the guard keep 1. પહેરો ભરવો    2. સાવચેત રહેવું
  • Keep one's countenance 1. પોતાની લાગણીઓ છુપાવવી    2. સ્વસ્થતા જાળવવી
  • Keep watch 1. નજર રાખવી    2. ચોકી કરવી
  • Keep in abeyance 1. સ્થગિત રાખવું    2. મોકૂફ રાખવું
  • Keep tabs on 1. ના પર નજર રાખવી    2. નો હિસાબ રાખવો
  • Keep your hair on 1. નારાજ ન થવું    2. ગુસ્સો ન કરવો

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words