Gujarati Meaning of 'hunt'

Meaning of 'hunt'

  • શિકાર કરવો
  • ની પાછળ પડવું
  • પીછો કરવો
  • ની શોધમાં ફરવું

Related Phrases

  • Witch-hunt ચૂડેલ માનવામાં આવતી સ્ત્રીઓને અથવા લોકોમાં અપ્રિય અને પરંપરાવિરોધી રાજકીય અભિપ્રાયો ધરાવનારાઓને શોધી કાઢીને તેમની પજવણી કરવી તેમના ઉપર જુલમ ગુજારવો તે
  • Hunt down પાછળ પડવું અને પકડી પાડવું
  • Treasure-hunt 1. ખજાનાની શોધમાં    2. ખજાનાની શોધ કરવી તે    3. સંતાડેલી વસ્તુઓ શોધી કાઢવાની એક રમત

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words