Gujarati Meaning of 'give'

Meaning of 'give'

  • આપવું
  • દેવું
  • કોઈને કાંઈ લેવા દેવું
  • ને અર્પવું કે સોંપવું
  • તબદિલી કે ફેરબદલી કરવી
  • પૂરું પાડવું

Related Phrases

  • Give & take 1. લેણદેણ    2. વિચારવિનિમય
  • Give secret away ખાનગી વાત ફોડી દેવી
  • Give out 1. ખૂટી જવો    2. વપરાઈ જવું
  • Give a jump 1. કૂદવું    2. હસવું
  • Give one's hand to ની સાથે પરણવાનું વચન આપવું
  • Give forth 1. બહાર કાઢવું    2. પ્રગટ કે જાહેર કરવું
  • Give something away 1. મફત આપી દેવું    2. ભેટરૂપે આપી દેવું
  • Give up the ghost 1. દેહ છોડવો    2. મૃત્યુ પામવું
  • Give over કોઈ પ્રવૃત્તિ બંધ કરવી
  • Give an ear to 1. ને ધ્યાનપૂર્વક સાંભળવી    2. તેના પર લક્ષ દેવું

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words