Gujarati Meaning of 'gain'

Meaning of 'gain'

  • નફો
  • લાભ
  • ફાયદો

Related Phrases

  • Gain from trade વેપારના લાભો
  • Gain time વિલંબ દ્વારાપોતાને માટે સાનુકૂળ તક ઊભી કરવી
  • Capital-gain રોકેલી મૂડી અથવા મિલકતના વેચાણમાંથી થતો નફો
  • Gain up on 1. પાછળ પડેલાથી આગળ નીકળી જવું    2. જેની પાછળ પડ્યું હોય તેની નજીક ને નજીક પહોંચતા જવું    3. દ્રવ્યોપાર્જન
  • Immediate gain 1. તત્કાલ લાભ    2. તાત્કાલિક લાભ
  • Gain ground 1. પ્રગતિ કરવી    2. હાંસલ કરવું    3. પીછેહઠ કરવી
  • Capital gain મૂડી નફો
  • Government gain shop સરકારી અનાજની દુકાન

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words