Gujarati Meaning of 'foot'

Meaning of 'foot'

  • પગનો અંતિમ છેડો
  • પંજો
  • ઘાટ કે સ્થિતિસ્થાન ની દ્રષ્ટિએ પંજા સમાન વિભાગ
  • પાયો બેસણી

Related Phrases

  • Crow's foot આંખના કાન તરફના ખૂણા આસપાસની કરચલી
  • Running foot ફૂટમાં સળંગ લંબાઈ
  • Foot down વિરોધ કરવો
  • Foot the bill નાણાં ભરવાની જવાબદારી ઉઠાવવી
  • Foot and mouth disease ગાય ઈત્યાદિ પશુના પગની ખરીમાં કીડા પડીને થતો એક રોગ ખરવા
  • Foot of the perpendicular લંબ પાદ
  • Foot-road 1. પગરસ્તો    2. પગવાટ
  • Tender-foot નવો આવેલો અને બિન અનુભવી માણસ
  • Cubic foot ઘનફૂટ
  • Ball of foot પગના અંગૂઠા નીચેનો ગોળ ભાગ

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words