Gujarati Meaning of 'deficit'

Meaning of 'deficit'

  • નાણાંની રકમમાં ખાધ
  • ખોટ
  • નાણાંની રકમમાં ઘટ, ઘાટો કે તૂટ
  • ખૂટતી રકમ

Related Phrases

  • Deficit budget 1. ખાધ અંદાજપત્ર    2. ખાધ બજેટ    3. ખાધવાળું અંદાજપત્ર
  • Deficit financing ખાધપૂરક નાણા-વ્યવસ્થા
  • Deficit finance ખાધપૂરક અર્થતંત્ર
  • Budget deficit અંદાજપત્રીય ખાદ્ય
  • Deficit economy ખાધવાળું અર્થતંત્ર

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words