Gujarati Meaning of 'corn'

Meaning of 'corn'

  • અનાજનો દાણો
  • ધાન્ય
  • અનાજ
  • પગની સુંવાળી જગ્યા ઉપરનું આંટણ કે જોડાનો ડંખ
  • પગની કપાસી

Related Phrases

  • Corn mill અનાજ દળવાની ઘંટી
  • Corn cob 1. મકાઈનો પોટો    2. હોકલી    3. ચલમ
  • Barley corn જવના દાણા
  • Corn field અનાજના વાવેતરવાળું ખેતર
  • Corn chandler 1. કણિયો    2. મોદી
  • Corn meal મકાઈનો ભરડો
  • Corn flour મકાઈનો લોટ
  • Corn exchange 1. ધાન્ય-બજાર    2. પીઠ
  • Corn crake ખેતરમાં ભટકતું પક્ષી
  • Corn stone 1. ઈમારતનો મુખ્ય પાયાનો પથ્થર    2. મૂલાધાર    3. મહત્વશીલ પ્રસંગ કે બાબત

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words