Gujarati Meaning of 'conduct'

Meaning of 'conduct'

  • વર્તણૂક
  • ચારિત્ર્ય
  • ચાલચલગત
  • વર્તન
  • વ્યવસ્થા

Related Phrases

  • Scandalous conduct 1. નિંદ્ય વર્તન    2. નિંદ્ય વર્તણૂક
  • Mis conduct 1. ગેરવર્તન    2. બદચાલ
  • Inconsiderate conduct 1. અવિચારી વર્તણૂક    2. અવિવેકી વર્તણૂક    3. અવિચાર વર્તન
  • Bail for good conduct સારી વર્તણૂક માટે જામીનગીરી - જામીન
  • Unprofessional conduct ધંધાદારી અપવર્તન
  • Conduct certificate 1. વર્તણૂક પ્રમાણપત્ર    2. ચારિત્ર્ય પ્રમાણપત્ર    3. ચાલચલગતનો દાખલો
  • Malicious conduct દ્વેષપૂર્ણ વર્તણૂક
  • Safe-conduct 1. સલામત    2. અવરજવર    3. સુરક્ષિત પ્રવાસ
  • Conduct and discipline વર્તણૂક અને શિસ્ત
  • Safe conduct 1. સલામત અવરજવર    2. સુરક્ષિત પ્રવાસ    3. પ્રવાસ-સુરક્ષણ

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words