Gujarati Meaning of 'area'

Meaning of 'area'

  • વિસ્તાર
  • ક્ષેત્ર-પ્રદેશ
  • ક્ષેત્રફળ

Related Phrases

  • Key area 1. ચાવીરૂપ વિસ્તાર    2. ચાવીરૂપ ક્ષેત્ર
  • Submerged area 1. ડૂબગત વિસ્તાર    2. જળમગ્ન વિસ્તાર
  • Irrigated area 1. સિંચિત વિસ્તાર    2. પિયત વિસ્તાર
  • Borrow area 1. માટી લેવાનો વિસ્તાર    2. માટી વિસ્તાર
  • Land-locked area 1. જમીનબદ્ધ વિસ્તાર    2. સમુદ્રથી દૂરનો વિસ્તાર
  • Tribal Area Sub-plan આદિજાતિ વિસ્તાર પેટા-યોજના
  • Congested area ગીચ વિસ્તાર
  • Area under irrigation સિંચાઈ હેઠળનો વિસ્તાર
  • Area under crop પાક હેઠળનો વિસ્તાર
  • Zonal area 1. પરિક્ષેત્રિય વિસ્તાર    2. ઝોનલ વિસ્તાર

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words