Gujarati Meaning of 'answer'

Meaning of 'answer'

  • જવાબ આપવો
  • ના પ્રમાણમાં બરોબર હોવું
  • પ્રતિકાર કરવો
  • સંતોષવું
  • અનુકૂળ પડવું
  • કિંમત ચુકવવી
  • કામમાં આવવું

Related Phrases

  • Vague answer 1. અસ્પષ્ટ ઉત્તર    2. ગોળમોળ ઉત્તર
  • Question-answer method પ્રશ્નોત્તર-પદ્ધતિ
  • Answer the purpose હેતુ પાર પાડવો
  • Answer to ને બંધબેસતું થવું
  • Answer for 1. ને માટે જવાબદાર હોવું    2. સજા ભોગવવી
  • Unsatisfactory answer 1. અસંતોષજનક ઉત્તર    2. બિન-સંતોષકારક જવાબ
  • Answer back પ્રતિક્રિયા કરવી

Synonyms


English - Gujarati Dictionary Search

Browse English to Gujarati Words