Gujarati Meaning of 'sense'

Meaning of 'sense'

  • શરીરની જ્ઞાનેન્દ્રિયોપૈકીની હરકોઈ એક
  • સૂઝ
  • સમજશક્તિ

Related Phrases

  • Tactical sense યુદ્ધવિષયક સૂઝ
  • Comprehensive sense વ્યાપક અર્થ
  • Sense of proportion 1. પ્રમાણભાન    2. પ્રમાણવિવેક
  • Civic sense નાગરિક ભાવના
  • Sense of duty 1. કર્તવ્યભાવના    2. કર્તવ્યબુદ્ધિ
  • Colour sense 1. રંગજ્ઞાન    2. રંગસંજ્ઞા
  • Sense impression જ્ઞાનેન્દ્રિય સંસ્કાર
  • Sense quality જ્ઞાનેન્દ્રિય ગુણ
  • Road-sense રસ્તા પર કેવી રીતે વર્તવું તેની સમજ
  • Sense of honour સ્વમાન ભાવના

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search