Gujarati Meaning of 'cross'

Meaning of 'cross'

  • વધસ્તંભ
  • પ્રતિકૂળ
  • ક્રૂસની આકૃતિ
  • ચોકડી
  • એકબીજાને મધ્યબિંદુએ છેદતી બે લીટીઓની નિશાની કે ચિહ્ન
  • કસોટી
  • આરપાર

Related Phrases

  • Cross decree વળતું કે સામું હુકમનામું
  • Cross section 1. ત્રાંસો છેદ    2. આડો છેદ    3. પૂરેપૂરો લાક્ષણિક નમૂનો
  • Cross multiplication 1. તિર્યક ગુણન    2. વજ્રાભ્યાસ
  • Cross word 1. ઊભા અને આડા શબ્દો ભરવાનો કોયડો    2. શબ્દરચનાવ્યૂહ
  • Cross reference 1. ઊલટ સંદર્ભ    2. અન્યોન્ય સંદર્ભ
  • Cross entry 1. હવાલો    2. સામી નોંધ    3. ઊલટ-નોંધ
  • Cross accusation સામસામાં દોષારોપણ
  • Cross education વ્યસ્તાનુવ્યસ્ત શિક્ષણ
  • To be at cross purposes 1. એકબીજા વચ્ચે ગેરસમજ પેદા થવી    2. પરસ્પર છેદીને પસાર થવું    3. આડું આવવું કે હોવું
  • Double cross 1. વિશ્વાસ ભંગ કરવો    2. બન્ને પક્ષને વેચાતું આપવું

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search