Gujarati Meaning of 'speed'

Meaning of 'speed'

  • ગતિ
  • વેગ
  • ઝડપ
  • ત્વરા

Related Phrases

  • Base speed મૂળભૂત ઝડપ
  • Speed remedy 1. ઝડપી ઈલાજ    2. ત્વરિત ઉપાય
  • At full speed 1. પૂરવેગે    2. બનતી ઉતાવળે કે ત્વરાએ
  • Speed governor ગતિ નિયંત્રક
  • Speed trial 1. ગતિ-કસોટી    2. ગતિ-પરીક્ષા    3. ઝડપ-કસોટી
  • Speed test 1. ગતિ-કસોટી    2. ગતિ-પરીક્ષા    3. ઝડપ-કસોટી
  • Cruising speed લાંબા કાળ સુધી ટકે એવી માફકસરની ગતિ
  • Speed indicator 1. ગતિ સૂચક    2. ગતિ નિર્દેશક
  • Unrestricted speed 1. અનિયંત્રિત ગતિ    2. નિરંકુશ ગતિ
  • Speed limit ગતિ-મર્યાદા

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search