Gujarati Meaning of 'adverse'

Meaning of 'adverse'

  • પ્રતિકૂળ
  • વિરુદ્ધ
  • ઊલટું
  • વિપરીત

Related Phrases

  • Adverse possession પ્રતિકૂળ કબજો
  • Adverse party 1. વિરોધ પક્ષ    2. પ્રતિપક્ષ
  • Adverse balance પ્રતિકૂળ સિલક
  • Adverse claim 1. પ્રતિકૂળ દાવો    2. પ્રતિકૂળ હકદાવો
  • Adverse witness પ્રતિકૂળ સાક્ષી
  • Adverse enjoyment 1. પ્રતિકૂળ ઉપભોગ    2. પ્રતિકૂળ ભોગવટો
  • Adverse effect 1. પ્રતિકૂળ અસર    2. વિપરીત અસર    3. અવળી અસર
  • Adverse comments 1. પ્રતિકૂળ ટીકાટિપ્પણ    2. વિપરીત ટીકા-ટિપ્પણ
  • Adverse remarks 1. પ્રતિકૂળ શેરો    2. પ્રતિકૂળ નોંધ
  • Adverse balance of trade વેપારની વિપરીત સિલક

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search