Gujarati Meaning of 'hair'

Meaning of 'hair'

  • વાળ
  • કેશ
  • વાળ જેવી હરકોઈ સૂક્ષ્મ વસ્તુ

Related Phrases

  • Not worth a hair 1. નિર્માલ્ય    2. મિથ્યા    3. મામૂલી
  • Hair breadth અલ્પમાં અલ્પ અંતર
  • Keep your hair on 1. નારાજ ન થવું    2. ગુસ્સો ન કરવો
  • Hair-splitting 1. લગભગ નિરર્થક જેવા સૂક્ષ્મ ભેદ પ્રત્યે લક્ષ આપનારું    2. લગભગ નિરર્થક જેવા સૂક્ષ્મ ભેદ પ્રતિ સવિશેષ લક્ષ
  • Notturn a hair 1. ગભરાટ કે થાકનો લેશ અંશ વરતાવા ન દેવો    2. વાળ ફરકવા ન દેવો
  • Hair dresser 1. વાળંદ    2. હજામ
  • Braid of hair અંબોડો

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search