Gujarati Meaning of 'job'

Meaning of 'job'

  • કામ
  • કાર્ય
  • કામગીરી
  • છૂટક કામ
  • પરચૂરણ કામ

Related Phrases

  • White collar job 1. બેઠાડુ કામગીરી    2. બેઠાડુ નોકરી
  • On the job training કાર્યસ્થળે તાલીમ
  • Job opportunity 1. રોજગાર તક    2. નોકરીની તક
  • Job satisfaction કાર્ય-સંતોષ
  • Job classification 1. કામગીરી વર્ગીકરણ    2. રોજગાર વર્ગીકરણ
  • Job relations training કામદાર-સંબંધ તાલીમ
  • Job instruction training 1. વ્યવસાય પ્રશિક્ષણ તાલીમ    2. કાર્ય-પ્રશિક્ષણ તાલીમ
  • Soft job 1. સહેલું કામ    2. સરળ કાર્ય    3. આરામની નોકરી
  • Job assignment 1. કાર્ય-સોંપણી    2. કામની સોંપણી
  • Job-oriented course 1. વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ    2. રોજગારલક્ષી અભ્યાસક્રમ

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search