Meaning of 'top'

  • ટોચ
  • શિખર
  • સૌથી ઉપરનો ભાગ
  • સર્વોચ્ચ પદ
  • પ્રથમ સ્થાન

Related Phrases

  • Top ranking officer ઉચ્ચ દરજ્જાના અધિકારી
  • Roll-top-desk ગોળ ખોભાણોમાં સરકતા ઢાંકણાવાળું મેજ
  • Top-dress 1. ઉપરથી ખાતર પૂરવું (હળથી ખેડયા વિના)    2. જમીનની સપાટી ઉપર ખાતર નાખવું
  • Top-flght ઊંચામાં ઊંચી સિદ્ધિવાળું
  • Top-secret 1. અત્યંત ગુપ્ત બાબત    2. ઊંડું રહસ્ય
  • Top-dog 1. વિજેતા    2. સ્વામી    3. હરીફાઈમાં આગળ પડતો દેખાવ કરનાર વ્યક્તિ
  • Top-knot 1. ચોટલી    2. કલગી
  • Top-side 1. ગોળાની બહારની - ઉપરની બાજુ    2. વહાણની પાણીની રેષાની ઉપરની બાજુ
  • Top-boot ઘૂંટણ સુધી આવતો જોડો
  • Top-brass ઊંચી કક્ષાના અમલદારો

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search