Gujarati Meaning of 'Crash'

Meaning of 'Crash'

  • કડાકા સાથેનો પ્રચંડ અવાજ
  • આકસ્મિક ખરાબી કે પતન
  • નિષ્ફળતા
  • દેવાળું
  • અકસ્માતથી ધરતી ઉપર આવવું
  • સામસામી ટક્કર

Related Phrases

  • Crash helmet 1. માથાના રક્ષણાર્થે પહેરવાનું કવચ    2. શિરસ્ત્રાણ
  • With a crash ધડાક દઈને કડડાટથી
  • Gate crash 1. પ્રવેશ ફી ભર્યા વિના દાખલ થવું    2. વગર નિમંત્રણે દાખલ થવું
  • Crash programme 1. પુરજોશ કાર્યક્રમ    2. પુરઝડપી કાર્યક્રમ    3. વીજળીક ઝડપી કાર્યક્રમ

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search