Gujarati Meaning of 'front'

Meaning of 'front'

  • મોરો હરકોઈ વસ્તુનો સામે નો કે આગળ નો ભાગ
  • ઘનાકૃતિ ની હરકોઈ એક બાજુ ફલક
  • ઘડિયાળનું ડાયલ, એટલે કે અંકવાળો ભાગ, જેના ઉપર કાંટા ફરતા રહે છે.
  • દઢતા પૂર્વક સામે જઈ મળવું, સામનો કરવો
  • સામે જવું કે ઊભવું
  • આચ્છાદન ચોડવું
  • દિશાપલટો કરવો કે કરાવવો

Related Phrases

  • Green front 1. ખેડૂત મોરચો    2. કિસાન મોરચો
  • Put on a bold front 1. નીડર હોવાનો દેખાવ કરવો    2. નીડરપણે મુકાબલો કરવો    3. મોરચા ઉપર
  • Water-front શહેરનો નદી પાસેનો ભાગ
  • Front elevation 1. આગળનો દેખાવ    2. મોરો    3. સન્મુખ દર્શન
  • Front page 1. મુખપૃષ્ઠ    2. પહેલું પાનું
  • Front bench 1. સંસદ અથવા વિધાનસભામાં મંત્રીઓની બેઠક    2. સામસામું મળવું ની સામે જોવું    3. મોઢામોઢ કે રૂબરૂ મળવું

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search