Gujarati Meaning of 'cut'

Meaning of 'cut'

  • ધારવાળા ઓજાર વડે કાપો પાડવો કે ઘાયલ કરવું
  • કાપીને જુદું પાડવું કે આકાર આપવો
  • આરપાર પસાર થવું કે માર્ગ કરવો
  • અન્યોન્ય છેદીને પસાર થવું
  • ઘટાડવાં
  • ઓછા કરવા

Related Phrases

  • Cut stone ઘડેલો પથ્થર
  • Cut stick નાસી જવું
  • Cut down ને ઝંખવાણું પાડવું
  • Token cut 1. નામનો કાપ    2. પ્રતીક કાપ
  • Cut purse 1. ખિસ્સાકાતરુ    2. ગઠિયો
  • Cut out 1. વિદ્યુતપ્રવાહ બંધ કરનારી કળ    2. કશાકમાંથી કાપેલી કે કાપવાની આકૃતિ    3. ડાયનેમોમાંથી વિદ્યુતઘરનું જોડાણ કાપતી કળ
  • Cut a ball દડાને ત્રાંસો ફટકો મારવો
  • Cut both ways બન્ને પક્ષે સરખું લાગુ પાડવું
  • Economy cut 1. કરકસરલક્ષી કાપ    2. કરકસર-કાપ
  • Cut throat 1. ગળાકાપુ    2. પૈસાના બદલામાં ખૂન કરનાર    3. જીવલેણ કે ગળાકાપ હરીફાઈ

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search