Gujarati Meaning of 'gun'

Meaning of 'gun'

  • બંદૂક
  • તોપ

Related Phrases

  • Gun-cotton બંદુક વ ફોડવા માટેનો વિસ્ફોટક પદાર્થ
  • Machine-gun યાંત્રિક બંદૂક
  • Gatling-gun ગૅટલિંગ નામના માણસે બનાવેલી યાંત્રિક બંદૂક
  • Mortar gun 1. મોર્ટર-તોપ    2. મોર્ટર-તોપ
  • Gun-running દેશના કાયદા વિરુદ્ધ,તેમાં તોપ, બંદૂક રિવાલ્વર ઇ. જેવા શસ્ત્રો લઈ જવાં
  • Loaded gun 1. ભરી બંદૂક    2. ભરેલી બંદૂક
  • Tommy-gun નાનકડી યાંત્રિક બંદૂક
  • Gun room યુદ્ધનૌકામાં નીચલી કક્ષાના અધિકારીઓનો ખંડ
  • Gun metal 1. કાંસું    2. તોપ-ધાતુ
  • Lewis-gun યાંત્રિક બંદૂક

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search