Gujarati Meaning of 'hang'

Meaning of 'hang'

  • લટકવું
  • લટકાવવું
  • ટાંગવું
  • ચોડવું

Related Phrases

  • Hang one's head લજ્જાથી માથું ઝુકાવવું
  • Hang together એકબીજાનું અરસપરસ સમર્થન કરવું
  • Hang about ભટકવું
  • Hang Hangar ફાંસી દેવી
  • Hang it અણગમો કે ખિજવાટ દર્શાવનાર ઉદ્ગાર
  • Get the hang of કોઈ બાબત કેમ થઈ કે બનવા પામી તે વિષે સ્પષ્ટતા થવી
  • Hang back 1. અનિચ્છા દર્શાવવી    2. આગળ વધવાની કે કંઈ કરવાની આનાકાની કરવી
  • Hang on ના ઉપર આધાર કે મદાર રાખવો
  • Not care a hang ની મુદ્દલ પરવા કે ફિકર ન કરવી
  • Hanger hang on 1. કોઈ વ્યક્તિ કે કોઈ સ્થાનના આશ્રયે જીવનાર વ્યક્તિ    2. આશ્રિત વ્યક્તિ

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search