Gujarati Meaning of 'sound'

Meaning of 'sound'

  • ધ્વનિ
  • અવાજ
  • તંદુરસ્ત
  • નિરોગી
  • સ્વસ્થ

Related Phrases

  • Sound practice 1. સારી પ્રથા    2. સારો ધારો    3. ધીકતી કમાણી
  • Sound business principles 1. સંગીન કાર્ય-સિદ્ધાંતો    2. કામકાજનાં નક્કર સિદ્ધાંતો
  • Sound condition 1. સારી હાલત    2. નિરોગી અવસ્થા
  • Sound amplifier ધ્વનિવર્ધક યંત્ર
  • Sound picture ધ્વનિચિત્ર
  • Sound and reasonable 1. સંગીન અને વાજબી    2. સબળ અને વાજબી
  • Sound track 1. ધ્વનિપથ    2. ધ્વનિ-પટ્ટી
  • Sound and mature judgement 1. ખામીરહિત અને પરિપક્વ ચુકાદો    2. અણિશુદ્ધ અને પરિપક્વ ચુકાદો
  • Sound proof 1. ધ્વનિરોધક    2. ધ્વનિરોધી
  • Sound argument તર્કશુદ્ધ દલીલ

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search