Gujarati Meaning of 'wash'

Meaning of 'wash'

  • પાણી ઇ. પ્રવાહીથી ધોવું
  • નાહવું
  • હાથપગ ધોવું
  • કપડાં ધોવા
  • તાણી જવું
  • ચિકિત્સા અને તપાસમાંથી પાર ઊતરવું
  • ધોયેલાં કે ધોવાનાં કપડાં

Related Phrases

  • Wash-day કપડાં ધોવાનો દિવસ
  • Wash-stand 1. હાથ મોં ધોવાના વાસણવાળી ઘોડી    2. તિરપાઇ
  • White-wash 1. ચૂનો    2. ચૂના અને પાણીનું મિશ્રણ    3. ઢાંકપિછોડો. મકાન ઇ. ધોળવું
  • Wash-basin હાથ ધોવાનું કૂંડું
  • Wash-house કપડાં ધોવાનું મકાન
  • Wash-room 1. નાહવા ધોવાની ને સંડાસની સગવડવાળો ઓરડો    2. સંડાસ
  • Back wash 1. પાછાં વળતાં મોજાંની ગતિ    2. અણગમતું પરિણામ    3. પાણીમાં ચાલતી હોડીથી ઊભા થતાં તરંગ
  • Wash-tub કપડાં વગેરે ધોવાનું ટબ - ધંગાળ
  • Wash-leather પૉલિશ કરવાનું સુંવાળું ચામડું
  • Wash up 1. જમ્યા પછી વાસણો વગેરે સાફ કરવાં    2. (દરિયા અંગે) કિનારે ઘસડી જવું

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search