Gujarati Meaning of 'upper'

Meaning of 'upper'

  • -થી ઉપરનું
  • ઉપલું
  • ઉપર આવેલું
  • ઉપરના દરજ્જાનું
  • ઉપરના પદનું
  • જોડાનો ઉપલો ભાગ

Related Phrases

  • Upper-crust ઉમરાવ વર્ગ
  • Upper Service ઉપલી સેવા
  • Upper regions સ્વર્ગલોક
  • Upper subordinate service 1. ઉચ્ચ નિમ્ન સેવા    2. ઉચ્ચ તાબાની સેવા
  • Get the upper hand ની ઉપર સરસાઈ મેળવવી કે અધિકાર જમાવવો
  • Upper-case મોટા કેપિટલ અક્ષર
  • Upper age limit ઉપલી વય-મર્યાદા
  • Upper division clerk ઉચ્ચ શ્રેણી કારકુન
  • Upper-hand 1. પ્રભુત્વ    2. પ્રભુત્વ    3. લાભ
  • Upper-cut બાહુ નીચે નમાવીને ઉપરની બાજુએ મારવું તે

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search