Gujarati Meaning of 'handle'

Meaning of 'handle'

  • કોઈ વસ્તુનો હાથો કે મૂઠ
  • કોઈની સામે કે વિરુદ્ધ વાપરી શકાય તેવી હકીકત
  • હાથ માં લેવું કે પકડવું
  • સ્પર્શવું અડવું કે તપાસવું
  • ની વ્યવસ્થા કરવી
  • ની સાથે કામ પાડવું કે વહેવાર કરવો

Related Phrases

  • Handle to one's name 1. ઉપાધિ    2. ખિતાબ
  • Handle-bar બાઈસિકલને બાળવાનો ડાંડો અથવા હાથો કે તેનો અર્ધો ભાગ

Synonyms


Browse English to Gujarati Words

English - Gujarati Dictionary Search